લોડ થઈ રહ્યું છે...
અનુસુચિત જાતિ જીવન સાથી પસંદગીની માહિતી કેન્દ્ર. શિક્ષણ, રોજગાર અને સામાજિક વિકાસ માટે એક મંચ.
મારો સમાજ દ્વારા આપણી અનુસુચિત જાતીના લગ્ન પાત્ર યુવક યુવતીઓની માહિતી સરળ રીતે સમાજ ના દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે તે માટે અમો 'અનુસુચિત જાતિ જીવન સાથી પસંદગીની માહિતી કેન્દ્ર' દરેક તાલુકા મથકે સ્થાપવાનુ આયોજન કરેલ છે.
વેબસાઈટ પર સીધુ ઓનલાઈન રજીસ્ટ્રેશન તથા કેન્દ્ર પર જઈને ઓફ લાઈન રજીસ્ટ્રેશન નિ:શુલ્ક થઈ શકશે. અહિ આપવામાં આવેલ માહિતી વેબપેજ પર અમારા નિયત કરેલી જ માહિતી જોવા મળશે. જેથી માહિતી નો દુર ઉપયોગ થઈ શકશે નહિ.
યોગ્ય જીવનસાથી શોધવા માટે સુરક્ષિત અને વિશ્વાસપાત્ર પ્લેટફોર્મ.
દર મહિને યોજાતા સામાજિક સ્નેહમિલન અને માર્ગદર્શન શિબિર.
યુવાનો માટે નોકરીની માહિતી અને શૈક્ષણિક સહાયતા.
સુરત
મારો સમાજ વેબસાઈટ દ્વારા મને મારો યોગ્ય જીવનસાથી મળ્યો છે. ખુબ ખુબ આભાર.
રાજકોટ
આ પ્લેટફોર્મ ખુબ જ સુરક્ષિત છે અને અહી રજીસ્ટ્રેશન પ્રક્રિયા ખુબ સરળ છે.
અમદાવાદ
શિક્ષણ અને રોજગાર વિભાગની મદદથી મને મારી ડ્રીમ જોબ મળી. સંસ્થાનો આભાર.
હા, વેબસાઈટ પર પ્રાથમિક રજીસ્ટ્રેશન તદ્દન ફ્રી છે.
હા, તમારી તમામ માહિતી એન્ક્રિપ્ટેડ અને સુરક્ષિત રાખવામાં આવે છે.
તમે નીચે આપેલા નંબર પર કૉલ કરી શકો છો અથવા WhatsApp કરી શકો છો.